Site icon Gujarat Na Samachar

વિધવા મહિલાઓને આ યોજના હેઠળ મળશે દર મહીને 1250 ની સહાય, વાંચો ગંગા સ્વરૂપા વિધવા પેન્શન સહાય યોજના વિશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વસવાટ કરતાં લોકો માટે કોઈ ને કોઈ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. આજે તેવી જ એક વિધવા મહિલાઓ માટેની સરકારી યોજના વિશે આપણે અહિયાં વાત કરવાના છીએ. આ યોજનાનું નામ ‘ગંગા સ્વરૂપા વિધવા પેન્શન યોજના’ છે.

ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ જ્યારે આ યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારે તેનું નામ ‘વિધવા સહાય યોજના’ હતું જે પાછળથી નામ બદલી ને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ રાખવામાં આવ્યું. આ યોજનામાં ફક્ત વિધવા મહિલાઓને જ લાભ આવપમાં આવે છે.

સરકાર દ્વારા વિધવા મહિલાઓ ને મળશે રૂપિયા 1250 ની સહાય દર મહિને, આ યોજના વિશે આજે જ માહિતી મેળવો

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના – વિધવા પેન્શન સહાય યોજના

નિરાધાર વિધવા મહિલા કે જેના પતિનું અવસાન થયું હોય તદુપરાંત નિરાધાર મહિલા તેને પાત્ર ગણવામાં આવશે કે, જેના પતિનું અવસાન થયાં બાદ કોર્ટ દ્વારા સ્વ પતિના કુટુંબ તરફથી ખાધ ખોરાકીના કે કોઈ એવી મિલકત મળી નથી કે જેનાથી તે પોતાનું ભરણ પોષણ કરી શકે.

મહિલાઓને મળશે 2 લાખ સુધીની લોન સબસિડી સાથે, વાંચો મહિલા સ્વાવલંબન યોજના વિશે વિગતવાર માહિતી

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો હેતુ એ મહિલા સશક્તિકરણ માટેનો છે. સામાન્ય રીતે તમે જોશો તો વિધવા બહેનો ને પોતાના બાળકો અને ઘરનું પૂરું કરવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે. આ તકલીફોનો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને દર મહીને સરકાર દ્વારા ચોક્કસ રકમ વિધવા મહિલાને આપવામાં આવે છે.

કોને લાભ મળવાપાત્ર છે?

લાભ મેળવવા માટેની શરતો

મંજૂરીની પ્રક્રિયા

દિકરીને માળશે 1,10,000 ની સહાય: વ્હાલી દિકરી યોજના હેઠળ રાજ્ય સરકાર આપશે સહાય, વાંચો વિગતવાર માહિતી

અરજી કરવાની સમય મર્યાદા

અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા/પ્રમાણપત્ર

આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું?

ગંગા સ્વરૂપા યોજનામાં ફોર્મ ભરવા માંગતી વિધવા બહેનોએ પોતાની સાથે જરૂરી ડોક્યુમેન્ટ રાખી જો તેઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તો પંચાયત ઓફિસમાં જવું અને શહેરી વિસ્તારમાંથી હોય તો મામલતદાર કચેરીમાં જવું અને ત્યાંથી ફોર્મ લઈને ભરવાનું રહેશે. અરજીનું ફોર્મ ની લિંક નીચે આપેલી છે અને તમે કચેરીમાં અથવા ઓફિસમાં જઈને પણ ત્યાંથી મેળવી શકો છો અને ફોર્મ ભરી શકો છો.

Ration Card EKYC: જાણો ઘરેબેઠા પોતાનું રેશનકાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરવું અને તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ફોર્મઅહિયાં ક્લિક કરો
Ganga Swarupa Yojana
Exit mobile version