RRB NTPC Recruitment: ભારતીય રેલ્વેમાં 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર મોટી ભરતી, વાંચો વિગતવાર માહિતી

RRB NTPC 2024: ભારતીય રેલ્વેમાં હાલમાં જ ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો માટે રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી) દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જેની વિગતવાર માહિતી ઉમેદવારો નીચેથી મેળવી શકે છે.

RRB NTPC Recruitment 2024: રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી) દ્વારા કૂલ 11,558 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. ઉમેદવારો આ ભરતીમાં ફક્ત ઓનલાઈન અરજી દ્વારા જે તે વિભાગની વેબસાઈટ ઉપર જઈને અરજી કરી શકે છે. જેની વિગતવાર માહિતી નીચે આપેલી છે.

RRB NTPC Recruitment Overview 2024 – આરઆરબી એનટીપીસી ભરતી

ભરતી બોર્ડનું નામરેલ્વે રિક્રુટમેન્ટ
પરીક્ષાનું નામઆરઆરબી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી (એનટીપીસી)
પરીક્ષાનું સ્તરનેશનલ
કુલ જગ્યાઓ 11,558
નોટિફિકેશન તારીખ13 સપ્ટેમ્બર 2024
અરજીનો પ્રકારઓનલાઈન
અરજી કરવાની તારીખ14 સપ્ટેમ્બર to 13th ઓકટોબર 204
પરીક્ષાનો પ્રકારઓનલાઈન
પરીક્ષા તબક્કાCBT 1, CBT 2, Skill Test, Document Verification
ઓફિશિયલ વેબસાઈટhttps://indianrailways.gov.in/

RRB NTPC 2024: પોસ્ટનું નામ

  • જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
  • એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
  • જુનિયર ટાઈમકીપર
  • ટ્રેન ક્લાર્ક
  • કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક
  • ટ્રાફિક આસિસ્ટન્ટ
  • ગુડ્સ ગાર્ડ
  • સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક
  • સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
  • જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ
  • સિનિયર ટાઈમકીપર
  • કોમર્શિયલ એપ્રેન્ટિસ
  • ભારતીય રેલ્વેના વિવિધ ઝોનલ રેલ્વે અને ઉત્પાદન એકમોમાં સ્ટેશન માસ્ટર

RRB Recruitment 2024: કુલ જગ્યાઓ

અહિયાં નીચે ગ્રેજ્યુએશન અને 12 પાસ એમ અલગ અલગ પોસ્ટ સાથે તેની કુલ જગ્યાઓ દર્શાવવામાં આવી છે.

ગ્રેજ્યુએશન પાસ ઉપર જગ્યાઓ:

ચીફ કોમર્સિયલ કમ ટિકિટ સુપરવાઈઝર 1736
સ્ટેશન માસ્ટર 994
ગુડ્સ ટ્રેન મેનેજર 3144
જુનિયર એકાઉન્ટન્ટ કમ ટાઈપિસ્ટ 1507
સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 732
કુલ જગ્યાઓ 8113

12 પાસ ઉપર જગ્યાઓ:

કોમર્સિયલ કમ ટિકિટ ક્લાર્ક 2022
અકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 361
જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 990
ટ્રેન્સ ક્લાર્ક 72
કુલ જગ્યાઓ 3445

RRB NTPC Recruitment 2024: વય મર્યાદા

આરઆરબી એનટીપીસી ગ્રેજ્યુએશન અને 12 પાસ માટે પોસ્ટ છે તેમાં અલગ અલગ વય મર્યાદા લાગુ પડે છે. જેની વિગતે માહિતી નીચે આપેલ છે.

ગ્રેજ્યુએશન પોસ્ટ માટે18 થી 36 વર્ષ
12 પાસ પોસ્ટ માટે18 થી 33 વર્ષ

આરઆરબી એનટીપીસી ભરતી 2024: પગારધોરણ

ગ્રેજ્યુએશન અને 12 પાસ બંને પોસ્ટ માટે:

ચીફ કોમર્સિયલ કમ ટિકિટ સુપરવાઈઝર35,400 પ્રતિ માસ
સ્ટેશન માસ્ટર35,400 પ્રતિ માસ
ગુડ્સ ટ્રેન મેનેજર29,200 પ્રતિ માસ
જુનિયર એકાઉન્ટન્ટ કમ ટાઈપિસ્ટ29,200 પ્રતિ માસ
સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ29,200 પ્રતિ માસ
કોમર્સિયલ કમ ટિકિટ ક્લાર્ક 21,700 પ્રતિ માસ
અકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ19,900 પ્રતિ માસ
જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ19,900 પ્રતિ માસ
ટ્રેન્સ ક્લાર્ક19,900 પ્રતિ માસ

એપ્લિકેશન ફી

જનરલ, ઈડબલ્યુએસ, ઓબીસી500 રૂપિયા
અન્ય તમામ250 રૂપિયા

પસંદગી પ્રક્રિયા

  1. સીબીટીનો (CBT-1) પ્રથમ તબક્કો
  2. સીબીટીનો (CBT-2) બીજો તબક્કો
  3. ટાઇપિંગ ટેસ્ટ (કૌશલ્ય કસોટી) / એપ્ટિટ્યુડ ટેસ્ટ
  4. દસ્તાવેજ ચકાસણી
  5. મેડિકલ ટેસ્ટ

આરઆરબી એનટીપીસી ભરતી 2024: મહત્વની તારીખ

અહિયાં ગ્રેજ્યુએટ પોસ્ટ માટે અને 12 પાસ પોસ્ટ માટે અલગ અલગ તારીખે ઓનલાઈન અરજી કરવાનું શરૂ થશે. જેની માહિતી તમે નીચેથી મેળવી શકો છો.

ગ્રેજ્યુએટ પોસ્ટ માટે:

અરજી શરૂ થવાની તારીખ 14/09/2024
અરજી કરવાની અંતિમ તારીખ 13/10/2024

12 પાસ પોસ્ટ માટે

અરજી શરૂ થવાની તારીખ 21/09/2024
અરજી કરવાની અંતિમ તારીખ 20/10/2024

વિવિધ વિભાગની વેબસાઈટ

આમાંથી તમે તમારા વિભાગને પસંદ કરી તે મુજબ ફોર્મ ભરી શકો છો.

Ahmedabadwww.rrbahmedabad.gov.in
Ajmerwww.rrbajmer.gov.in
Bengaluruwww.rrbbnc.gov.in
Bhopalwww.rrbbhopal.gov.in
Bhubaneswarwww.rrbbs.gov.in
Bilaspur               www.rrbbilaspur.gov.in
Chandigarhwww.rrbcdg.gov.in
Chennaiwww.rrbchennai.gov.in
Gorakhpurwww.rrbgkp.gov.in
Guwahatiwww.rrbguwahati.gov.in
Jammu-Srinagarwww.rrbjammu.nic.in
Kolkatawww.rrbkolkata.gov.in
Maldawww.rrbmalda.gov.in
Mumbaiwww.rrbmumbai.gov.in
Muzaffarpurwww.rrbmuzaffarpur.gov.in
Patnawww.rrbpatna.gov.in
Prayagrajwww.rrbald.gov.in
Ranchiwww.rrbranchi.gov.in
Secunderabadwww.rrbsecunderabad.gov.in
Siliguriwww.rrbsiliguri.gov.in
Thiruvananthapuramwww.rrbthiruvananthapuram.gov.in

RRB NTPC 2024: મહત્વની લિંકસ

ઓનલાઈન અરજીઅહિયાં ક્લિક કરો
નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
હોમ પેજ ઉપર જાઓઅહિયાં ક્લિક કરો

ધોરણ 10 પાસ ઉપર કોન્સ્ટેબલ અને અન્ય જગ્યાઓ માટે ભરતી, કુલ 39,481 જગ્યાઓ

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *